રવિવાર, 26 એપ્રિલ, 2015

રાવણા રાજપુત સમાજ

5 ટિપ્પણીઓ:

  1. રાવણા રાજપૂત સમાજનો કેન્‍દ્ર લેવલે OBC માં સમાવેશ થયો છે?

    જવાબ આપોકાઢી નાખો
  2. રાવણા રાજપૂત સમાજનો સમાવેશ કેન્દ્ર લેવલે થયેલ નથી. કે રાજ્યકક્ષાએ પણ સમાવેશ થયેલ નથી. LC માં વજીર શબ્દના ઉપયોગથી આ લાભ લઇ શકાય છે. કુંભાર સમાજ પ્રજાપતિ લખાવી OBC નો લાભ લઇ શકતો ન હતો. હવે LC માં પ્રજાપતિ લખેલ હશે તો પણ OBC નો લાભ લઇ શકશે. આપણે પણ રાજ્યકક્ષાએ જાતિ શબ્દ સુધારણા માટે દરખાસ્ત કરવી જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો
  3. હાલ ઓબીસીમાં રાજ્યસરકાર દ્વારા એક નવી જાતિનું નામકરણ થયેલ છે....હજુરી રજપૂત

    જવાબ આપોકાઢી નાખો
  4. હાલ ગુજરાતમાં રવના રાજપૂત વજીર જાતિ લખાવીને ઓબીસીનો લાભ લે છે.જે રાવણા રાજપૂત કરવાની જરૂર છે....

    જવાબ આપોકાઢી નાખો